આજરોજ શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ સંચાલિત ચાઈલ્ડ લાઈન બોટાદ દ્વારા બાળકો અને વાલીઓ સાથે ક્રિસમસ ડે ની ઉજવણી કરવામાં આવી.જેમાં ચાઈલ્ડ હેલ્પ લાઈન વિશે માહિતગાર કરીયા. વાલીઓ સાથે બાળકોને લગતા મુદ્દાઓ ની ચર્ચા કરી જેમાં શિક્ષણ,બાળકની સુરક્ષા અને સ્વતંત્રતા જેવા મુદ્દા પર ચર્ચા કરી વાલીઓ આની અંદર ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.બાળકો સાથે રમત ગમત જેમકે સંગીત ખુરશી જેવી રમતો રમાડી તેનો ઉત્સાહ વધારી.તેમને નાસ્તા ના ફૂડ પેકેટ આપવામાં આવ્યા.