STEP 1
સૌપ્રથમ તમારે UIDAI નામની વેબસાઈટ ઉપર જવાનું રહેશે અને પછી  નીચે Download Aadhar ઉપર ક્લિક કરવાનું રહેશે .

આજના સમયમાં ભારતના નાગરિક માટે આધારકાર્ડ એ જીવન જરૂરીયાતની વસ્તુ બની ગઈ છે તમે ગમે તે જગ્યાએ જાવ તો તમારે આધાર કાર્ડ સાથે રાખવું ફરજીયાત બની ગયું છે.તમારા બધા પાસે આધારકાર્ડ તો હશે જ પણ તે આધારકાડૅ કાર્ડ ના સ્વરૂપમાં હશે. તેને લઈ જવા માટે કોઈ પોકેટમાં કે ફાઇલમાં લઈ જવાનું હોય છે

તમે કોઈ જગ્યાએ ગયા હોય અને આધારકાર્ડ ભૂલી ગયા હોય તો કેટલી મુશ્કેલી થતી હોય છે એ તમને બધાને ખબર જ હશે. તો એના કરતાં મોબાઇલમાં જ તમારું આધારકાર્ડ હોય તો કેવું સારું રહેશે.તમારે તમારા મોબાઇલમાં આધારકાર્ડ રાખવું હોય તો તમે UIDAI ની વેબસાઇટ પરથી આધારકાર્ડ ડાઉનલોડ કરી શકો છો
https://eaadhaar.uidai.gov.in/

તો આજના આર્ટિકલમાં તમને એ જોવા મળશે કે તમે તમારૂ આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો અને તે આધારકાર્ડ બધી જગ્યાએ માન્ય ગણાશે.
આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તો તમારા મોબાઇલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવા ફરજિયાત છે નહિતર તમે આધારકાર્ડ ડાઉનલોડ નહીં કરી શકો.તો આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ ફોલોવ કરો.

STEP 1

સૌપ્રથમ તમારે UIDAI નામની વેબસાઈટ ઉપર જવાનું રહેશે અને પછી  નીચે Download Aadhar ઉપર ક્લિક કરવાનું રહેશે .

 

STEP 2

તમે ત્રણ રીતે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો 

  • આધાર કાર્ડ નંબર (Aadhar Number) દ્વારા
  • Enrollment number (EID) દ્વારા જો તમારી પાસે આધારકાર્ડ ના હોય તો તમે જ્યારે આધારકાર્ડ માટે અરજી કરી હોય ત્યારે એક પહોંચ આપવામાં આવી હોય તેમાં  Enrollment number (EID) દ્વારા પણ તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો 
  • Virtual ID (VID) દ્વારા પણ તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

 

 
તમારી પાસે જે પણ ઉપલબ્ધ હોય તે નંબર દાખલ કરવાનો રહેશે.


અને નીચે આપેલા captcha code નાખવાના રહેશે.
પછી send OTP પર ક્લિક કરતા તમારા register Mobile Number પર OTP આવશે. જે તેમાં દાખલ કરવાનો રહેશે.

 

STEP 3

OTP દાખલ કર્યા બાદ તમને સરકાર તરફથી પ્રશ્ન પૂછવામાં આવશે કે તમારું આધાર કાર્ડ ટપાલ દ્વારા આપવામાં આવ્યું છે કે નહીં.
કેટલા દિવસ માં તમારૂ આધાર કાર્ડ ટપાલ દ્વારા પહોંચ્યું તે બધા પ્રશ્ન નો જવાબ આપીને તમે નીચે verify and download ઉપર ક્લિક કરશો તો તમારું આધારકાર્ડ ડાઉનલોડ થઇ જશે.

 

 

STEP 4

હવે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ ગયું હશે એ PDF માં હશે અને તે PDF  પાસવર્ડથી સુરક્ષિત હશે.
તો તેનો password તે આધાર કાર્ડ ના નામ ના પહેલા ચાર અક્ષર કેપિટલ માં હશે અને પછી જન્મનું વર્ષ હશે
દા. ત.
તમારું નામ Ramesh A Parmar છે જન્મ તારીખ 15/09/1990
તો paasword RAME1990 હશે.

Download aadhar

 

જો તમને આ આર્ટિકલ માં જાણવાનું મળ્યું હોઈ તો તમે તમારા friend કે whatsaapp group માં share કરી શકો છો.અને વધુ જાણકારી માટે અમને follow પણ કરી શકો છો

Nowadays, Aadhar card has become a necessity of life for the citizens of India. It has become mandatory for you to have Aadhar card with you wherever you go. All of you will have Aadhar card but it will be in the form of Aadhar card.  You have to carry it in a pocket or file to carry it

 

You all know how much trouble there is if you go somewhere and forget the Aadhaar card.  So how much better it would be if you have Aadhaar card in your mobile. If you want to have Aadhaar card in your mobile, you can download Aadhaar card from UIDAI website.:- https://eaadhaar:- https://eaadhaar.uidai.gov.in/

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *