ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબની સુચના મુજબ બરવાળા ભાજપ ના આગેવાનો ની ઉપસ્થિતિમાં મિટિંગ યોજાઇ.
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ આદરણીય
શ્રી C.R.PATIL સાહેબ શ્રી સુચના થી આજરોજ તા.૦૪/૦૧/૨૦૨૧ ના રોજ બરવાળા શહેર ભોલાભાઈ મોરી ની ઓફીસ ખાતે બરવાળા શહેર યુવા મોરચા ભાજપ ની બેઠક નુ આયોજન કરવામાં આવ્યું જેમા ચંદ્ર જીત સિંહ ચુડાસમા (પ્રભારી બોટાદ જિલ્લા યુવા ભાજપ),ગૌતમભાઈ ખસીયા (જીલ્લા યુવા અધ્યક્ષ બોટાદ જિલ્લા ભાજપ), હરેશભાઈ ધાંધલ, ભૂપેન્દ્રભાઈ માલા(મહામંત્રી શ્રી બોટાદ જિલ્લા ભાજપ) દ્રારા આગામી તા.૧૨/૦૧/૨૦૨૧ ના રોજ સ્વામી વિવેકાનંદ જી ની જ્ન્મ જંયતિ નિમિત્તે ભવ્ય બાઈક રેલી નું આયોજન કરવુ તેમજ આવનારી સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી ને અનુસંધાને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું આ બેઠકમાં ભાવસંગ ભાઈ તલસાણીયા (પ્રમુખ શ્રી બરવાળા શહેર ભાજપ), ધર્મેશ ભાઇ સોની (ઉપપ્રમુખશ્રી બરવાળા શહેર ભાજપ), તેમજ યુવા મોરચા ના કાર્યકરો મોટી સંખ્યામાં ખાસ હાજર રહ્યા હતા.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *