ગત તા. 05/01/21 રોજ બોટાદ તાલુકાના નવી સરવાઈ ગામના 15 વર્ષનું એક બાળક તાજપર ગામે સ્કૂલે પુસ્તકો આપવા નું કરી સવારે 10:30 વાગ્યે નીકળેલ સાંજ સુધી પરત ના ફરતા પરિજનો એ શોધખોળ કરતા મોડી રાત સુધી પરત ના ફરતા ચાઈલ્ડ હેલ્પલાઇન-1098 માં ફોન દ્વારા જાન કરતા ચાઈલ્ડ લાઈન ટીમ દ્વારા તેના પિતાનું કાઉં ન્સીલિંગ કરી જાણકારી મેળવી પોલીસ સ્ટેશન બોટાદ માં પોલીસ ની કાર્યવાહી કરાવતા દરમિયાન આ બાળક સાંજે અમરેલી ના એસ.ટી.ડેપો માં બેઠેલો હોવાનું જાણવા મળતાં બોટાદ બોલાવી અને તેના માતાપિતાને સોંપવામાં આવેલ સાથે બોટાદ પોલીસ સ્ટેશન એ.બી.દેવધા સાહેબ (પી. આઇ બોટાદ) દ્વારા બાળક ને શિક્ષણ પ્રત્યે સમજણ આપી ચાઈલ્ડ લાઈન ટીમ બોટાદ દ્વારા એ.બી.દેવધા સાહેબ (પી.આઇ.બોટાદ) ના વરદ હસ્તે શેક્ષણીક કીટ આપી પ્રોત્સાહિત કર્યું.પોલીસ ની પ્રશંસનીય કામગીરી નું બોટાદ ચાઈલ્ડ લાઈન દ્વારા અભિવાદન કરેલ.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *