બોટાદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભીખુભા વાઘેલા શહેર તથા મોવડી મંડળ સાથે ચર્ચા વિચારણા કરી બરવાળા શહેર ભાજપના હોદેદારોની નિમણૂક કરવામાં આવેલ.જેમા આજ રોજ બરવાળા શહેરમા નવા હોદેદારો ને નિમણુંક કરવામા આવ્યા જેમા ખુશીનો માહોલ જોવા મળીયો હતો લોકોએ અભિનંદન કરાયા. તેમા નવા સંગઠન ની જાહેરાત 6 ઉપ.પમુખ 2 મહામંત્રી 6મંત્રી અને 1 કોષાધ્યક્ષ સહિત 16 ની ટીમ જાહેર કરવામાં આવી હતી.તેમા ઉપપ્રમુખ તરીકે ઇન્દજીતસિહ હેમુભા ઝાલા,ધમેશભાઇ નિરજનભાઇ સોની,હિંમતભાઈ નાગજીભાઈ મેર, મહેન્દ્રભાઇ મનસુખભાઈ પરમાર,દિલીપભાઇ રાધવભાઇ ચાવડા,ધીરુભાઈ વાલાભાઈ બારોટ મહામંત્રી પરેશભાઇ બાવલભાઇ પરમાર,નટુભાઈ દેવશીભાઇ વાધેલા મંત્રી શ્રી કરણસિંહ દિલીપસિહ રાઠોડ,બટુકભાઈ પરસોતમભાઇ સાથળીયા,જીવુબેન કનુભાઈ માથુકીયા,અમ્રુતાબેન પભુભાઇ ધોલેરીયા,સુશીલાબેન ચંદ્રભાઇ ચૌહાણ,શારદાબેન સુરેશભાઈ પરમાર કોષાધ્યક્ષ રજનીભાઈ બાલુભાઇ સારોલા નિમણુંક કરવામા આવ્યા હતા.રીપોટર:ચિંતન વાગડીયા બરવાળા

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *