બરવાળામા જાહેર મિલકત ખાજરા ખાતે, સ્વછતાના છીંડા, ખુલ્લી ગટરો બરવાળા નગરપાલિકાની ઓળખ બનતી જાય છે ??

બરવાળા માં નાખવામાં આવેલ ગટર તદ્દન નિષ્ફળ નિવડી હોય. તેમ શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ઞટરના ઞંદાપાણી રોડ ઉપર ફરી વળતા જોવા મળે છે.! અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં, પે એન્ડ યૂજ શૌચાલય પર વર્ષોથી તાળા આ ઓળખ બરવાળા શહેર ની બની ઞઈ છે લોકો અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં નગર પાલિકાના સત્તાધીશો ને “બહેરા કાને બૂગ્યો ટિપ્યા જેવો ઘાટ ”
સત્તાધીશો ના બહેરા કાન સુધી આ વાત પહોંચતી નથી જાહેર મિલકતનનો યોગ્ય નિભાવ કરવાને બદલે પડતર હાલતમાં મુકી રાખી સરકારનાં કરોડોનાં ખર્ચનો દુર્વ્યય કર્યો છે સત્તાધીશો ને હવે સ્થાનિક લોકોના સહકાર ની જરૂર ન હોય તેવું વર્તન તેમજ સ્થાનિક પ્રશ્નો ને નજરઅંદાજ કરવા નો ,બદલો લોકો સમય આવે આપી દેશે તે નિશ્ચિત છે

By admin

8 thoughts on “બરવાળામા જાહેર મિલકત ખાજરા ખાતે, સ્વછતાના છીંડા, ખુલ્લી ગટરો બરવાળા નગરપાલિકાની ઓળખ બનતી જાય છે ??”
  1. Your method of telling the whole thing in this post is truly nice, all be able to effortlessly understand it, Thanks a lot. Torrie Chevalier Furtek

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *